ગુડ મોર્નિગ્! મારું નામ સંજય પંચાલ છે. મને માથામાં ટાલની સમસ્યા હતી, એક મિત્રના રેફરન્સથી મેં ડૉકટર અર્થ શાહના ત્યાં કન્સ્લ્ટ કરીનેં ટાલમાં વાળ નાખવાની એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી તારીખ : ૨૭-એપ્રિલ-૨૦૧૮ ના રોજ કરાવી છે.અને હું હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી બાદ ના રિઝલ્ટથી ખુબ ખુશ છું. આભાર ડૉકટર અર્થ શાહ.
No comments:
Post a Comment